જીવન માં સ્વાધ્યાય

જીવન માં સ્વાધ્યાય

જીવન અર્ધ પૂર્ણ છે. જીવન માં જ્યારે સ્વાધ્યાય મળે તોજ જીવન પૂર્ણ થાય છે. સ્વાધ્યાય માટે પુસ્તકો સાથીરૂપે રહે છે.
જૈન ધર્મ સ્વાધ્યાય – આત્મ ખોજ નો રસ્તો બતાવે અને પોતાની જાતનું અધ્યન કરાવે.
સ્વાધ્યાય નો અનુક્રમ બે રીતે થાય.
1. સૂત્ર ✓ અર્થ સમજવો ✓ તેની ઉપર ચિંતન કરવું ✓
2. કથાનક વાંચન કરવું ✓ અર્થ સમજવો ✓ તેની ઉપર ચિંતન કરવું ✓ 

Leave a Reply

Your email address will not be published.