Uncategorized

Forgotten Manuscript

I am like a manuscript of a forgotten language: it is not your fault that you cannot solve me. I do not call your eye illiterate …. but we are created to be ignorant of each other. The script that is not recognized is a kind of design for the eye: we do not recognize Ekmak, it is … after all, it is the design of destiny. – Suresh Dalal

કોઈ વિસરાઇ ગયેલી ભાષા ની હસ્ત્પ્રત જેવો હું : તમે મને નહીં ઉકેલી શકો એમાં તમારો વાંક નથી. હું તમારી આંખ ને અભણ કહેતો નથી…. પણ આપણે એકમેકથી અજાણ રહેવા જ સર્જાયા છીએ. જે લિપિ ઓળખાય નહીં એ આંખ માટે એક પ્રકાર ની ડીઝાઈન છે: આપણે એકમેકને નહીં ઓળખીએ, એ…. આખરે તો ડિઝાઇન ઓફ ડેસ્તીની છે. – સુરેશ દલાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *