

આજે “વિશ્વ મહિલા દિવસ”. અરે જેમણે સમગ્ર જીવન દરમિયાન સતત સમર્પણ જ કર્યું હોય તેમને માટે વરસ માં ફક્ત એક જ દિવસ ફાળવવાનો ? મારા જીવનનો ઘાટ ઘડનારી બે નારી શક્તિ નો રૂણ સ્વિકાર કરૂ છું.
મારી મા
જેને મને જન્મ આપ્યો. જેણે સંસ્કાર સીંચ્યા અને જીવન જીવવા નાં પાઠ ભણાવ્યા, કડવી વાસ્તવિકતા અને પરિસ્થતિ માં પણ અભ્યાસ નું મહત્વ સમજાવ્યું અને
મારી જીવન સહેલી, સંગીની અને ધર્મ પત્ની પોતાની કારકિર્દીનો વિચાર કર્યા સિવાય ફક્ત અને ફક્ત મારી જીવન સફર માટે જ રાહબર બની રહી, અને મને એક વરસ પહેલા પુન:જનમ અપાવી ને ફરીથી
પરિસ્થતિ નો સામનો કરવાની હિમ્મત આપી રહી છે.